Gps Land Measurement App: GPS દ્વારા જમીન માપણી
નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Gps Land Measurement App થી ગ્રામીણ અને શહેરી જમીન રેકોડ ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય, …