Land Map: ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?
નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Map ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીયે. …