Skip to content
Bhumiyo
  • મફત જમીન માપણી
  • જમીન માપણી
  • 7 12 utara
  • નવી યોજનાઓ
ikhedut portal હાલમાં ચાલી રહેલ યોજનાઓ

Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ.

03/10/202525/09/2025 by Mital Pindariya

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ ની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે હાલમાં Ikhedut Portal પર ચાલી રહેલ ઓનલાઇન યોજનાઓ વિશે વાત કરવાના છીએ.

આઈ ખેડૂત પોર્ટલ પર અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે જેમ કે ખેતીવાડીમાં, પશુપાલનમાં, બાગાયતમાં , મત્સ્ય ઉદ્યોગોમાં વગેરે પર હાલમાં યોજના પર ફોમ ભારાવાના ચાલુ છે.

IKhedut પોર્ટલ શું છે?


આઇ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકારનાં કૃષિ, ખેતી-વાડી, માછીમારી, પશુપાલન તથા સંબંધિત વિભાગોની વિવિધ યોજનાઓને એક ડિજિટલ માધ્યમથી ખેડૂતો માટે ઉપલબ્ધ કરવાની પહેલ છે. ખેડૂતો ત્યાંથી યોજનાઓ જોઈ શકે, અરજી કરી શકે, અરજીની સ્થિતિ જોઈ શકે, અને અન્ય માહિતી મેળવવા માટે ઉપયોગ કરી શકે છે

Ikhedut portal ડિટેલ


આર્ટિકલનો વિષયIkhedut Portal હાલમાં ચાલી રહેલ યોજનાઓ.
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી અરજી થય શકે છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?અરજી પ્રમાણ
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવીClick કરો

ખેડૂત મિત્રો માટે હાલના સુવર્ણ તક છે. એટલે જેમ બને તેમ વેલા નીચે મુજબ આપવામાં આવેલ યોજના લિસ્ટ માંથી તમને જે અનુકૂળ લાગે તે યોજના માં ફોમ ભરો અને તે યોજના લાભ Ikhedut Portal પરથી લઈ શકો છો.

ખેતીવાડી વિભાગ


Ikhedut Portal પર હાલમાં ખેતીવાડી વિભાગમાં ચાલી રહેલ યોજનાનું લિસ્ટ નીચે મુજબ આપેલ છે. તે વાચો અને તમને લાગુ પડતું હોય તેમ જે ને અરજી કરો.

Ikhedut-Portal

Ikhedut Khetivadi Yojana List

  1. સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ (આઈ. ઓ. ટી. ડિવાઇઝ) પર
  2. પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેઇન ઓઈલસીડ યોજના
  3. સેન્દ્રિય ખેતી રેસીડયુ માટે ટેસ્ટીંગ/નમુના ચકાસણી સહાય
  4. સેન્દ્રિય ખેતી માટે રજીસ્ટ્રેશન, ઇન્સ્પેકશન, સર્ટીફિકેશન, ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક હેઠળ સહાય
  5. સેન્દ્રિય ખેતી માટે ઈનપુટ સહાય
  6. ડ્રોનથી છંટકાવ
  7. એગ્રો સર્વિસ પ્રોવાઇડર
  8. અનુ. જાતિ નાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે 10 % સહાય

પશુપાલન વિભાગ


પશુપાલન વિભાગ માં હાલ માં ચાલી રહેલ યોજના નું લિસ્ટ તમને નીચે મુજબ આપવામાં આવ્યું છે. તે વાંચી ને તમને લાગુ પડતું હોય તેના જય અરજી કરી શકો છો.

Ikhedut-Portal-Online

Animal Husbandry Scheme List 2025

  1. અનુસુચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના
  2. રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના
  3. અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
  4. સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના દસ્તાવેજ
  5. એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય.

બાગાયત વિભાગમાં


ગુજરાત સરકારની ikhedut portal વેબસાઈટ પર બાગાયત વિભાગમાં નવી નવી યોજનામાં હાલમાં ફોમ ભરવાના ચાલુ છે કેમાં કેમાં ફોમ ભરાય છે તેનું લિસ્ટ નીચે મુજબ છે

Ikhedut-Portal-Yojana

આઇ ખેડૂત યોજના બાગાયત લિસ્ટ

  1. કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ
  2. લણણીના સાધનો (NMEO-OP)
  3. મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ.
  4. બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર.

IKhedut Portal સંબંધિત FAQs


Q1. IKhedut પોર્ટલ શું છે?

જવાબ: ગુજરાત સરકારનું સત્તાવાર પોર્ટલ છે જ્યાં ખેડૂતો વિવિધ કૃષિ, પશુપાલન અને બાગાયત યોજનાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

Q2. હાલ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે?

જવાબ: હાલ ઉપર મુજબની યોજનાઓ ચાલી રહેલ છે.

Q3. IKhedut Portal પર અરજી કેવી રીતે કરવી?

જવાબ: પોર્ટલ પર રજીસ્ટ્રેશન → લોગિન → “યોજનાનું પસંદગી” → ઑનલાઇન ફોર્મ ભરો → જરૂરી દસ્તાવેજ અપલોડ કરો → સબમિટ કરો.

Q4. અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

જવાબ: આધાર કાર્ડ, 7/12 અથવા 8-A નકલ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને સંબંધિત દસ્તાવેજો (યોજના પ્રમાણે બદલાય છે).

Q5. અરજીની સ્થિતિ (Status) કેવી રીતે તપાસવી?

જવાબ: iKhedut Portal પર “અરજીની સ્થિતિ / Application Status” વિકલ્પ ક્લિક કરીને અરજી નંબરથી સ્થિતિ જોઈ શકાય છે.

Q6. IKhedut Portal નો સરકારી વેબસાઇટ લિંક શું છે?

જવાબ: https://ikhedut.gujarat.gov.in

સમાપન


iKhedut પોર્ટલ ખેડૂતોને ઘર બેઠા વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે માહિતી મેળવવા અને ઑનલાઇન અરજી કરવાની સગવડ આપે છે. હાલ horticulture, પશુપાલન, ખેતી સાધન, સ્માર્ટફોન જેવી ઘણી યોજનાઓ સક્રિય છે. યોગ્ય દસ્તાવેજો સાથે સમયસર અરજી કરવાથી ખેડૂતો સહાયનો લાભ સરળતાથી લઈ શકે છે.

Categories નવી યોજનાઓ Tags 7/12 8a gujarat online, 7/12 online download, 7/12 utara online website, Animal Husbandry Scheme List 2025, AnyRoR, bhumiyo, ikhedut portal, ikhedut portal 2.0, ikhedut portal 2.0 gujarat gov in, ikhedut portal 2023-24, ikhedut portal 2024 25 registration, ikhedut portal 2024 yojana list, ikhedut portal 2024-25, ikhedut portal 2024-25 yojana list, ikhedut portal 2025, ikhedut portal 2025 yojana list, ikhedut portal gujarat, ikhedut portal input dealers, ikhedut portal login, ikhedut portal registration, ikhedut portal status, ikhedut portal હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ikhedut yojana, ikhedut yojana 2024-25, ikhedut yojana 2025, ikhedut yojana 2025 gujarat, ikhedut yojana apply online, ikhedut yojana list, ikhedut yojana list gujarat, ikhedut yojana list gujarat pdf, ikhedut yojana list pdf, ikhedut yojana status check, ikhedut yojana tractor subsidy, ikhedut યોજના લિસ્ટ, iORA Portal, jamin mapani kai rite karvi, Jamin Mapani Online, Land measurement, new yojana list, new yojana pdf, આઇ ખેડૂત યોજના, આઇ ખેડૂત યોજના લિસ્ટ, ઓનલાઈન અરજી ikhedut portal, ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત, નવી યોજના લિસ્ટ, યોજના લિસ્ટ 2025
Land Map: ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?
7 12 utara શું છે? તેનો શું ઉપયોગ? સંપૂર્ણ માહિતી.

Recent Posts

  • Land Measurement: 1 મીનીટ કરતા ઓછા સમયમાં જમીનની માપણી.
  • Survey Number: 1 મીનીટમાં મેળવો જમીનનો સર્વે નંબર.
  • Anyror Gujarat 7/12: ઘરે બેઠા મફતમાં જમીનનો નકશો જુવો.
  • Online 7 12 Utara: 7/12 ઉતારાથી જમીનની માલિકી કેવી રીતે ચકાસવી
  • Land Measurement Calculator:1 મિનિટમાં જમીન માપો મોબાઇલથી

ભુમિયો વેબસાઈટ જમીન સંબંધિત તમામ દસ્તાવેજોની સાચી અને સરળ માહિતી આપવા માટે બનાવવામાં આવેલ છે, જેમ કે 7/12, 8A, હકપત્રક, જમીન માપણી અને સરકારની જમીન સંબંધિત નવી પ્રક્રિયા. અહીં તમને જમીન દસ્તાવેજો કેવી રીતે મેળવવા, કઈ રીતે તપાસવા અને તેની સાચી સમજ મેળવવા જેવી ઉપયોગી માહિતી એક જ જગ્યાએ મળશે. આ વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતી સંપૂર્ણ મફત છે.

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

જો તમને અહીંનો કન્ટેન્ટ ગમ્યો હોય તો, તો અમને સહયોગ આપો. અમે ખેડૂતો માટે ઉપયોગી માહિતી, અને નવી ટેકનોલોજી વિશે નિયમિત રીતે લેખ બનાવી રહ્યા છીએ. તમારો નાનો સહયોગ અમને વધુ સારી માહિતી પહોંચાડવામાં મદદ કરશે. આ પોસ્ટ અથવા વેબસાઇટ તમારા મિત્રો અને ઓળખીતાઓ સાથે શેર કરો. એક સાથે મળીને ખેડૂતોને માહિતીથી સશક્ત બનાવીએ!

© 2025 Bhumiyo. All rights reserved.