Land Measurement: 1 મીનીટ કરતા ઓછા સમયમાં જમીનની માપણી.

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Measurement: ખેડૂતમિત્રો 1 મીનીટમાં મેળવો જમીનની માપણી કઈ રીતે કરવી. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી.

પરિચય


આજના ડિજિટલ યુગમાં જમીનની માપણી માટે મોંઘા સાધનો કે સર્વેયરને બોલાવવાની જરૂર નથી. તમારા Android અથવા iPhone મોબાઇલની મદદથી તમે સરળતાથી તમારા ખેતર, પ્લોટ, બાગ, પ્લાન્ટ, ઘર અથવા કોઈપણ જમીનની લંબાઈ, પહોળાઈ અને કુલ વિસ્તાર માપી શકો છો.

Land Measurement Calculator ડિટેલ


આર્ટિકલનો વિષયLand Measurement: ખેડૂતમિત્રો 1 મીનીટ કરતા પણ ઓછા સમયમાં મેળવો જમીનની માપણી.
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

મોબાઇલ એપથી જમીનની માપણી શું છે?


મોબાઇલના જીપીએસ સેન્સર + ગુગલ મેપ (Google Map) નો ઉપયોગ કરીને જમીનની લાઈન દોરીને તેનું કુલ એરિયા મેળવવાની પ્રક્રિયાને ડિજિટલ માપણી કહેવામાં આવે છે. આ પદ્ધતિ ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો, રિયલ એસ્ટેટ એજન્ટ્સ અને પ્લોટ ડેવલપર માટે ખુબ જ ઉપયોગી છે.

Online Measurement: જમીનની માપણી સ્ટેપ


ભારતની સૌથી વિશ્વસનીય અને ઝડપી જમીન માપણી એપ છે:

ઓનલાઇન:

GPS Fields Area Measure એપમાં તમે બે રીતથી માપણી કરી શકો છો:

  1. Map પર Pointer મૂકી
  2. Walking Mode (જમીન પર ફરેને)

બન્ને રીતથી તમે 1 મિનિટમાં માપણી મેળવી શકો છો.

  • સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપમાં ગુગલ પ્લેય સ્ટોર ખોલો.
  • તેમાં સર્ચ GPS Fields Area Measure કરી ઇન્સ્ટોલ કરો.
  • ઓપન કરી તેમાં સેટિંગ કરી લો.
  • સેટેલાઇટ મેપમાં તમારી જમીન શોધો. પછી નકશાને જુમ કરીને, સેટેલાઇટ વ્યુને ચાલુ કરો, જમીનની બાઉન્ડરી સ્પષ્ટ દેખાય તે રીતે સેટ કરો.
  • જમીનના ખૂણાના પોઈન્ટ્સ આ રીતે મૂકો. પ્રથમ પોઇન્ટ બીજો, ત્રીજો, ચોથો (જો વધુ ખૂણા હોય તો વધારાના પોઈન્ટ્સ)
  • આટલું બધું થય ગયા પછી અંતે એપ ઓટોમેટિકલી એરિયા, ગુંઠા, વિધા, બીઘા બધું જ બતાવી દેશે.

ઓફલાઈન

  • ઓફલાઈન માટે ફક્ત જીપીએસ જોઈએ.
  • એપ ચાલુ કરો પછી ઈન્ટરનેટ ચાલુ કરી, GPS Fields Area Measure ખોલો.
  • જીપીએસમાં Walking Mode નામનું ઓપ્શન હશે તેને ચાલુ કરો.
  • જમીનની ચારેબાજુ ચાલી બાઉન્ટ્રી કરી, દરેક ખૂણે “એડેડે પોઇન્ટ” દબાવો એટલે જીપીએસ તમારી ચાલીને ટ્રેક કરી લે છે.
  • એપ તરત જ બતાવશે કુલ વિસ્તાર, પરિમિતિ, યુનિટ પ્રમાણે પરિણામ. આ સંપૂર્ણ ઓફલાઈન મોડમાં થાય છે.
  • આમાં ઇન્ટરનેટની એક પણ એમબી વપરાતી નથી.

GPS Fields Area Measure વડે માપણીના ફાયદા


  • 1 મિનિટમાં જમીનની માપણી થઈ જશે.
  • Satellite અથવા Walking બે રીત થાય છે.
  • કોઈપણ પ્રકારની જમીન માપી શકાય છે.
  • ઝડપી રિજલ્ટ મળશે.
  • બધી જ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ છે.
  • એક્સપોર્ટ સેવ અને શેર કરવાની પણ સુવિધા.

FAQs – ખેડૂતોના પ્રશ્નો


Q1. શું ઓફલાઈન માપણી Satellite વગર શક્ય છે?

જવાબ: હા, વોલકિંગ મોડમાં 100% ઓફલાઈન ચાલે છે.

Q2. ઓનલાઇન મોડ વધુ સચોટ છે કે ઓફલાઈન?

જવાબ: ઓફલાઈન મોડ વધુ સચોટ છે.

Q3. શું બીઘા, વીઘા, ગુંઠા મુજબ પરિણામ મળશે?

જવાબ: હા, બધા યુનિટ ઉપલબ્ધ છે.

Q4. જીપીએસ એરોર થવાની શક્યતા છે?

જવાબ: ખુલ્લામાં GPS વધારે સચોટ કામ કરે છે.

અંત


GPS Fields Area Measure એપ દ્વારા હવે જમીનની માપણી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. ઓનલાઈન સેટેલાઇટ મેપ હોય કે ઈન્ટરનેટ વગર ઓફલાઈન વૉલકિંગ મોડ બન્ને રીતે ફક્ત 1 મિનિટમાં જમીનની ચોક્કસ માપણી કરી શકાય છે. ખેડૂત મિત્રો માટે આ એપ સમય બચાવતી, મફત અને વિશ્વસનીય સાબિત થાય છે. ખેતર, પ્લોટ કે વાડી કોઈપણ જમીનની સાચી માહિતી મેળવવા માટે આ ડિજિટલ પદ્ધતિ આજે સૌથી સરળ માર્ગ છે.