નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે જમીન સર્વે નંબર જોવા માટે એપ (Jamin Survey Number) ઓનલાઇન કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.
પરિચય
ગુજરાતમાં જમીન સંબંધિત માહિતી જાણવા માટે Land Survey Number (જમીન સર્વે નંબર જોવા માટે એપ) બહુ જ અગત્યનો છે. જમીનની માલિકી, માપણી, નકશો, ખેતીની વિગતો તથા અન્ય સરકારી રેકોર્ડ્સ જાણવા માટે સર્વે નંબર જોઈએ. હવે આ માહિતી Google Map અથવા ઑનલાઇન પોર્ટલ (AnyROR Gujarat Portal) મોબાઇલથી ઘરે બેઠા જોઈ શકાય છે.
જમીન સર્વે નંબર જોવા માટે એપ ડિટેલ
| આર્ટિકલનો વિષય | જમીન સર્વે નંબર જોવા માટે એપ, Jamin survey number |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
જમીન સર્વે નંબર શા માટે જરૂરી?
Land survey numbar શા માટે જરૂરી છે તેની ડીટેલ નીચે મુજબ આપવામાં આવી છે, તેથી નીચે મુજબ વાંચો. જે તમને ખુબ જ ઉપયોગી થશે.
- જમીનની માલિકીની પુષ્ટિ કરવા.
- વેચાણ-ખરીદી વખતે દસ્તાવેજ ચકાસવા.
- આ દસ્તાવેજથી કાયદેસર માલિકી સાબિત કરવા.
- કૃષિ સહાય યોજનાઓ માટે અરજી કરવા જરૂરી છે.
Jamin Survey Number Jova Mate App
ખેડૂત મિત્ર સવથી પેલા તમારે ઘરે બેઢા જમીનના સર્વે નંબર જોવા માંગો છો. જમીન સર્વે નંબર જોવા માટે એપ ઘણી બધી રીતે જોઈ શકાય છે, જે નીચે મુજબ છે.
- google map દ્વારા.
- MyEstatePoint Property Search આ એપ.
- AnyROR એપ અથવા વેબસાઇટથી.
- iKhedut એપ.
ઑનલાઇન જમીન સર્વે નંબર જોવા માટે એપ પ્રક્રિયા
જો ખેડુત મિત્રો તમે પણ જમીનની ખરીદ-વેચન કરવા માંગો છો, અને ખેતરનો નકશો, ખેતરનો માલિક કોણ છે, ખાતેદાર કોન છે, કેટલી જમીન છે, કોના નામે છે, પછી કોય વ્યક્તિયે દબાણ કરેલુ છે કે કેમ સરકારની ગવચર જમીન છે કે કેમ તે બધી માહિતી આના દ્વારા મળી જશે.
તો આજે આપણે વાત કરવાની છે કે Google Map દ્વારા જમીનના સર્વે નંબર કઇ રીતે મેળવવા. તો તેની ઈમેજ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ વાત નીચે મુજબ છે.
- સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં ગુગલ મેપ ખોલવાનું.
- જેમ કે તમારે ગુગલ માં લખવાનું કે જી મેપ કે ગુગુલ મેપ એટલે એ ડાયરેક તમને ત્યાં લઇ જશે.

- ત્યારબાદ તેમાં તમારે સેટેલાઇટ વ્યુ તેના પર ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમે જે જગ્યાએ ઉભા હશો તે બતાવશે.

- આટલું કરી લીધા પછી જે ખેતરનો તમારે સર્વે નંબર જોવો હોય તે ખેતરને સિલેક કરવું.

- આટલું બધું કરી લીધા પછી તમારે ખેતરનો અને તમારા ગામનો એક નકશો બાજુમાં રાખવો જેથી કોઈ જ પ્રકારની ભૂલ નો થાય.

- તો આ રીતે ઉપર મુજબ તમે જોઈ સકો છો, ખેતરનો સર્વે નંબર ગુગલ મેપ દ્વારા.
જરૂરી દસ્તાવેજો
જો તમે ઘરે બેઠા જમીનના સરવે નંબર જોવા માંગો છો, તો તેની માટે ખાસ દસ્તાવેજ ની જરૂર પડતી નથી પરંતુ નીચે મુજબના પુરાવા હોવા જરૂરી છે.
- સામાન્ય રીતે જમીન સર્વે નંબર જોવા માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી, ફક્ત જિલ્લા, તાલુકા અને ગામની વિગતો જાણવી જરૂરી છે.
જમીન સર્વે નંબર જોવા માટે એપ FAQs
Q.1 જમીનનો સર્વે નંબર ક્યાં મળે?
જવાબ: Google Map દ્વારા અથવા ઑનલાઇન AnyROR પોર્ટલ પરથી મેળવી શકાય.
Q.2 સર્વે નંબરથી શું માહિતી મળે?
જવાબ: જમીનની માલિકી, માપણી, જમીનનો પ્રકાર (કૃષિ/અકૃષિ), વિસ્તાર અને નકશો.
Q.3 મોબાઇલ પરથી જમીનનો સર્વે નંબર જોવો શક્ય છે?
જવાબ: હા, AnyROR એપ અથવા વેબસાઇટથી સરળતાથી જોઈ શકાય છે.
Q.4 જમીન સર્વે નંબર જોવા માટે ક્યાં દસ્તાવેજ જરૂરી છે?
જવાબ: સામાન્ય રીતે જમીન સર્વે નંબર જોવા માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી, ફક્ત જિલ્લા, તાલુકા અને ગામની વિગતો જાણવી જરૂરી છે.
સમાપન
ગુજરાત સરકારના AnyROR પોર્ટલ અને મોબાઇલ એપ મદદથી હવે કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા Land Measurement, જમીનનો સર્વે નંબર અને જમીનનો રેકોર્ડ ઑનલાઇન જોઈ શકે છે. આ પ્રક્રિયા સરળ અને મફત છે, જેથી ખેડૂત અને સામાન્ય નાગરિક બંનેને ઘણો લાભ મળે છે.