Skip to content
Bhumiyo
  • મફત જમીન માપણી
  • જમીન માપણી
  • 7 12 utara
  • નવી યોજનાઓ
7/12 Digital Online: 7/12 ઉતારો ડિજિટલ કઈ રીતે કાઠવા?

7/12 Digital Online: 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?

31/10/202530/10/2025 by Mital Pindariya

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે 7/12 Digital Online કઈ રીતે જોઈ શકાય, ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકાય, તો તેની વાત આજે આપણે કરવાના છી.

પરિચય


Digitally 7/12 ઉતારો એટલે તમારી જમીનનો રેકોર્ડ જે હવે ઑનલાઇન દ્વારા ઉપલબ્ધ છે. આ ઉતારો ગુજરાત સરકારના AnyROR Portal પર ઉપલબ્ધ છે, જ્યાંથી તમે તમારા જમીનના દસ્તાવેજો મોબાઇલ અથવા કમ્પ્યુટર પરથી મફતમાં જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. આ દસ્તાવેજ ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો અને બેંક લોન માટે ખૂબ ઉપયોગી છે.

7/12 Digital ડિટેલ


આર્ટિકલનો વિષય7/12 Digital Online: 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
કેટલી ફી ભરવાની હોય છે?મફત
અરજી પ્રક્રીયાઓનલાઈન પદ્ધિતી દ્વારા
માન્ય વેબસાઈટi-ORA Website
અરજી કેવી રીતે કરવીClick કરો

Digital 7/12 ઉતારાની જરૂર કેમ પડી?


અગાઉ 7/12 ઉતારો મેળવવા માટે લોકોને તલાટી અથવા મમલતદાર કચેરીમાં જવું પડતું હતું. પરંતુ હવે e-Dhara Project અંતર્ગત દરેક ગામના રેકોર્ડને ડિજિટલ ફોર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. બેન્ક લોન લેવા માટે ,કે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે 7/12 Digital ઉતારાની જરૂર પડતી હોય છે, તેના ફાયદા નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો નીચે વાંચી શકો છો.

ફાયદા

  1. ઘરે બેઠા જમીનનો ઉતારો જોઈ શકાય.
  2. દસ્તાવેજ હંમેશા અપડેટેડ રહે છે.
  3. ભ્રષ્ટાચાર અને ભૂલોમાં ઘટાડો થાય છે.
  4. કાયદેસર e-signed નકલ સરળતાથી મળે છે.
  5. લોન, સબસીડી અથવા સરકારી યોજના માટે તરત ઉપયોગી સાબિત થાય છે.

712 Digital ઉતારાના મુખ્ય ફાયદા


ક્રમાંકફાયદોવિગત
1સમય બચતઘરે બેઠા ઉતારો મેળવી શકાય
2પારદર્શકતાદરેક રેકોર્ડ સરકારી સર્વર પર ઉપલબ્ધ
3કાયદેસર દસ્તાવેજe-Dhara દ્વારા જારી ઉતારો લિગલ માન્ય છે
4ભૂલોમાં ઘટાડોમાનવીય એન્ટ્રીની ભૂલોમાં ઘટાડો થયો
5Online Verificationબેંક, કોર્ટ અથવા યોજના માટે સરળ ચકાસણી

મોબાઇલમાં 7/12 Digital ઉતારો મેળવવાની રીત


જો તમે ફોનમાં મેળવવા માગતા હો, તો નીચેની એપ ઉપયોગી છ.

  • AnyROR Gujarat App
  • iORA Gujarat App

આ બે એપ માંથી આપડે AnyROR Gujarat Appમાં કઈ રીતે જોઈ શકાય તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે. જે નીચે મુજબ આપવામાં આવેલ છે તે સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

Digital 7/12 ઉતારો કેવી રીતે મેળવવો?


જમીનની માલીકીનો પુરાવો એટલે 7/12 નો પુરાવો એટલે Digital 7/12 ની નકલ કાઢવા માટે તમારે તાલુકા કચેરીના ધકા ખાવા પડતા હોય છે, તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘરે બેઠા મળી જશે અને એમાં પણ બારકોડની સિસ્ટમ પણ મળી જશે.

  • સૌથી પહેલા તમે બ્રાઉઝર ખોલો અને Gujarat Governmentની AnyROR વેબસાઇટ ખોલો: https://anyror.gujarat.gov.in જેની તસ્વીર નીચે મુજબ છે.
7/12-Digital-Online
  • વેબસાઇટ ખોલ્યા બાદ તમારે મોબાઈલ નંબર અને OTP નાખવો.
Land-Measurement
  • લોગીન થય ગયા પછી તમારે કોઈ પણ એક જીલ્લો, તાલુકો, ગામનું નામ પસંદ કરવાનો રહશે અને સર્વે નંબર નાખવાનો રહેશે. જે નીચે મુજબ છે.
7-12-Utara-Digital-Online
  • એટલું થય ગયા પછી તમને તમારી જમીનના 7/12 નો ઉતારો ફોનની કે લેપટોપની સ્ક્રીન પર જોવા મળશે.
  • ત્યારબાદ “Print / Save PDF” પર ક્લિક કરીને 7/12 ઉતારો ડાઉનલોડ કરો છો.

digital 712 જરૂરી દસ્તાવેજો


e-Dhara કેન્દ્ર અથવા Mamlatdar officeમાંથી મળતું “7/12 નકલ માટેનું ફોર્મ” ભરવું પડે છે. ફોર્મમાં નીચેની માહિતી આપવી પડે.

  • અરજદારનું નામ અને સરનામું
  • જમીનનો સર્વે નંબર
  • ગામ, તાલુકા અને જિલ્લાનું નામ
  • જે પ્રકારનો ઉતારો જોઈએ તે (7/12 / 8A / Record Copy)

7/12 Digital ઉતારાની માન્યતા


ડિજિટલ રીતે મળેલો ઉતારો e-Dhara System હેઠળ હોય છે અને તે કાયદેસર રીતે માન્ય છે. તેનો ઉપયોગ તમે નીચેના માટે કરી શકો છો:

  • બેંક લોન માટે અરજી કરવી હોય તો ત્યાં ઉપયોગ થશે.
  • જમીન વેચાણ / ખરીદી જેવી પ્રક્રિયા કરવી હોય તો ત્યાં 7/12 ઉતારાનો ઉપયોગ થશે.
  • ખેતી માટે કોઈ પણ પ્રકારની સહાય જોતી હોય તો ત્યાં કામ લાગશે.
  • રેકોર્ડ ચકાસણી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો


Q1. શું 7/12 Digital ઉતારો મફતમાં મળે છે?

જવાબ: હા, AnyROR Portal પરથી ઉતારો મફતમાં જોઈ શકાય છે.

Q2. શું ડિજિટલ ઉતારો કાયદેસર છે?

જવાબ: હા, e-Dhara દ્વારા જારી ઉતારો કાયદેસર રીતે માન્ય છે.

Q3. જો 7/12 Digital ઉતારામાં ભૂલ હોય તો શું કરવું?

જવાબ: નજીકના e-Dhara કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં સુધારણી અરજી કરવી.

Q4. શું 8A ઉતારો પણ આ રીતે મળી શકે?

જવાબ: હા, AnyROR Portal પર “View 8A” વિકલ્પ દ્વારા મળી શકે છે.

સમાપન


7/12 Digital ઉતારો એ ગુજરાતની ડિજિટલ ગવર્નન્સની મોટી સફળતા છે. હવે દરેક જમીનધારક પોતાના દસ્તાવેજોને ઓનલાઇન જોઈ, Land Measurement, Land Survey, ચકાસી અને ઉપયોગ કરી શકે છે. તે પણ મફતમાં અને કાયદેસર રીતે.

Categories 7 12 utara Tags 7 12 digital utara online apply, 7 12 digital utara online login, 7 12 digital utara online mahabhumi gov in, 7 12 ઉતારો ઓનલાઇન કઈ રીતે કાઠવો, 7/12 8a, 7/12 8a gujarat, 7/12 8a gujarat online, 7/12 download, 7/12 online download, 7/12 utara, 7/12 utara gujarat online, 7/12 utara gujarat online download, 7/12 utara online website, 7/12 utaro, 7/12 ઉતારો, 7/12 ઉતારો ઓનલાઇન, 8A & 7/12 utara, AnyRoR, anyror 7/12 utara gujarat, anyror 7/12 utara near anand, anyror 7/12 utara near gandhinagar, anyror 7/12 utara ગુજરાત, anyror gujarat 7/12 online, bhumiyo, bhumiyo .in, Digital 7/12, digitally 7/12, gujarat, iORA Portal, jamin mapani kai rite karvi, Jamin Mapani Online, Land area calculator 4 sides, Land map, Land map anyror, Land map onlain, Land measurement, Land measurement app, Land measurement calculator, Land measurement calculator kai rite karvu kerala, Land measurement calculator kai rite karvu west bengal, Land measurement calculator., Land measurement converter, Land Measurement Equipment, Land measurement formula, Land Record Gujarat online by Name, Land Survey, જમીન માપણી ફી, જમીનના 7/12 નો ઉતારો, જમીનનો નકશો રેકોર્ડ (Land map) ઑનલાઇન કેવી રીતે જોવો., ભુમીયો
ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર: Land Measurement Calculator
Survey Number Online કેવી રીતે શોધવો?

Recent Posts

  • Land Measurement: 1 મીનીટ કરતા ઓછા સમયમાં જમીનની માપણી.
  • Survey Number: 1 મીનીટમાં મેળવો જમીનનો સર્વે નંબર.
  • Anyror Gujarat 7/12: ઘરે બેઠા મફતમાં જમીનનો નકશો જુવો.
  • Online 7 12 Utara: 7/12 ઉતારાથી જમીનની માલિકી કેવી રીતે ચકાસવી
  • Land Measurement Calculator:1 મિનિટમાં જમીન માપો મોબાઇલથી

ભુમિયો વેબસાઈટ જમીન સંબંધિત તમામ દસ્તાવેજોની સાચી અને સરળ માહિતી આપવા માટે બનાવવામાં આવેલ છે, જેમ કે 7/12, 8A, હકપત્રક, જમીન માપણી અને સરકારની જમીન સંબંધિત નવી પ્રક્રિયા. અહીં તમને જમીન દસ્તાવેજો કેવી રીતે મેળવવા, કઈ રીતે તપાસવા અને તેની સાચી સમજ મેળવવા જેવી ઉપયોગી માહિતી એક જ જગ્યાએ મળશે. આ વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતી સંપૂર્ણ મફત છે.

About Us

Contact Us

Privacy & Policy

Terms & Conditions

Disclaimer

જો તમને અહીંનો કન્ટેન્ટ ગમ્યો હોય તો, તો અમને સહયોગ આપો. અમે ખેડૂતો માટે ઉપયોગી માહિતી, અને નવી ટેકનોલોજી વિશે નિયમિત રીતે લેખ બનાવી રહ્યા છીએ. તમારો નાનો સહયોગ અમને વધુ સારી માહિતી પહોંચાડવામાં મદદ કરશે. આ પોસ્ટ અથવા વેબસાઇટ તમારા મિત્રો અને ઓળખીતાઓ સાથે શેર કરો. એક સાથે મળીને ખેડૂતોને માહિતીથી સશક્ત બનાવીએ!

© 2025 Bhumiyo. All rights reserved.