Survey Number થી જમીન રેકોર્ડ મેળવો | ઓનલાઈન અને ઓફલાઈન.
નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટ bhumiyo.in ની વિજિટ કરવી પડશે. Survey Number થી જમીન રેકોર્ડ મેળવો, ઓનલાઈન અને ઓફલાઈન. સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં. પરિચય આજના ડિજિટલ યુગમાં જમીન સંબંધિત માહિતી …