નમસ્કાર ખેડૂત મિત્રો અમારી આ વેબસાઈટ પર તમારું સ્વાગત છે. આ વેબસાઈટ પરથી તમને રોજ જમીન અને ખેતીને લગતી નવી નવી માહિતી મળતી રહેશે, તો તેના માટે તમારે રોજ અમારી વેબાઈટની વિજિટ કરવી પડશે. તો ચાલો હવે આપણે જાણીએ કે Land Measurement Calculator: જમીન માપણી કઈ રીતે કરવી. ઘરે બેઠા ફોનમાં કઈ રીતના જોઈ શકીય. તેની વાત આજે આપણે નીચે મુજબ કરવાના છી
પરિચય
જમીનની સાચી માપણી ખેડૂતો, જમીન માલિકો, બ્રોકરો અને સર્વેયર માટે ખૂબ જ અગત્યની છે. પહેલાં જમીન માપવા માટે તાડપત્રી, દોરી, ગાંઠ કે ચેઇન જેવી પદ્ધતિઓ વપરાતી હતી, પરંતુ હવે મોબાઇલમાં એપ દ્વારા જમીનની માપણીનું કેલ્ક્યુલેટ (Land Measurement Calculator) કરવામાં આવે છે. અથવા Area Calculator App ના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિ સેકન્ડોમાં જમીનનું વિસ્તાર (Area) જાણી શકે છે.
Land Measurement Calculator ડિટેલ
| આર્ટિકલનો વિષય | Land Measurement Calculator:1 મિનિટમાં જમીન માપો મોબાઇલથી |
| ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| સેવાનો ઉદ્દેશ | ફોનથી જોઈ શકાય છે, કચેરી જવાની જરૂર નથી. |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
| કેટલી ફી ભરવાની હોય છે? | મફત |
| અરજી પ્રક્રીયા | ઓનલાઈન પદ્ધિતી દ્વારા |
| માન્ય વેબસાઈટ | i-ORA Website |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
Land Measurement Calculator શું છે?
જમીન માપણી (Land Measurement / Land Survey) એ કોઈપણ જમીનનો ચોક્કસ વિસ્તાર (Area), સીમા (Boundary), આકાર (Shape) અને સ્થાન (Location) નક્કી કરવાની પ્રક્રિયા છે. આ કેલ્ક્યુલેટર તમે મોબાઇલ એપ, વેબસાઇટ અને GPS આધારિત ટૂલ દ્વારા સરળતાથી વાપરી શકો છો.
જમીન માપણી કેમ કરવામાં આવે છે?
- જમીનનો સાચો વિસ્તાર (Acre, Guntha, Sq. Meter) જાણવા માટે કરવામાં આવે છે.
- સીમા ક્યાં સુધી છે તે નક્કી કરવા
- બે જમીન વચ્ચે વિવાદનુ નીવારણ લાવવા માટે.
- 7/12, નકશો, રેકોર્ડ સુધારા માટે
- બાંધકામ, ફેન્સિંગ, રસ્તો, પ્લોટિંગ માટે
- જમીન ખરીદી–વેચાણમાં ચોક્કસ માપ નીકળવા વગેરે.
મોબાઇલ એપથી જમીનની માપણી Step by Step
- સૌથી પહેલા તમારા ફોન કે લેપટોપમાં Play Store માંથી “Area Calculator” અથવા “GPS Fields Area Measure” એપ ડાઉનલોડ કરો.
- ત્યારબાદ એપ ખોલો અને “Measure Area” પસંદ કરો.
- આટલું થય ગયા પછી GPS On ચાલુ કરો.
- ત્યારબાદ પ્લોટના શરૂની બિંદુ પર ઉભા રહો.
- એપમાં Start / Add Point દબાવો. એપ તે જગ્યાનો GPS coordinate પકડીને પોઇન્ટ મુકશે.
- પ્લોટની બદલાતી ધાર ઉપર ફરતા જાઓ અને દરેક ખૂણામાં ફરીથી Add Point દબાવો. (જ્યાં જમીન ટે પર બદલાય ત્યાં જ પોઇન્ટ નાખો)
- છેલ્લે પાછા શરૂ ના પોઇન્ટ પર પાછા આવીને Close Polygon કરો (અથવા એપ આપો આપ જોડશે).
- ત્યારબાદ એપ તમારા પોઈન્ટ્સને જોડીને જમીનનું કુલ વિસ્તાર બતાવશે.
- સ્ક્રીનશોર્ટ રાખો / સેવ કરો.
Land Measurement Calculator તમામ માહિતી વિડીયો દ્વારા
જો તમારે કોઈ પણ ખેતરને લગતી માહિતી જેવી કે ફોનથી જમીન કઈ રીતે માપવી, (Land Measurement Calculator) વગેરે જેવી માહિતી જોતી હોય તો અમારી ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ મુલાકાત કરી શકો છો. ચેનલ પર જઈને માહિતી મેળ
FAQs: મોબાઇલ એપથી જમીનની માપણી
Q.1 મોબાઇલથી જમીનની માપણી કરવી કેટલી સચોટ હોય છે?
જવાબ: GPS આધારિત એપ દ્વારા 90% થી 97% સુધી સચોટ હોય છે. પરંતુ સત્તાવાર માપણી (કાયદેસર ઉપયોગ) માટે Licensed Surveyor જરૂરી છે.
Q.2 શું Google Maps માંથી જમીન માપી શકાય?
જવાબ: હા, ગુગલ મેપમાં Measure Distance/Area ટૂલ વડે તમે જમીનની અંદાજિત માપણી જોઈ શકો છો, પરંતુ Accuracy સ્થાન અનુસાર બદલાય છે.
Q.3 શું મોબાઇલ એપની માપણી 7/12 અથવા Registry માં માન્ય છે?
જવાબ: ના. મોબાઇલ માપણી ખાનગી ઉપયોગ માટે છે. Registry માટે Survey Department અથવા Accredited Surveyor નું માપણી નકશો જ માન્ય છે.
Q.4 શું બે લોકો એકસાથે એક જ પ્લોટ માપી શકે?
જવાબ: હા, જો બંને પાસે GPS એપ હોય તો. એ પછી તમે બંનેના પરિણામનું સરેરાશ લઈ શકો છો. Accuracy વધે છે.
Q.5 શું Land Measurement Calculator વગર ફક્ત મોબાઈલથી માપી શકાય?
જવાબ: હા, Google Maps માં “Measure Area” વિકલ્પ વડે પણ માપી શકાય છે. પરંતુ dedicated apps જેટલી સચોટી ન મળે.
સમાપન
મોબાઇલ એપની મદદથી આજે જમીનની માપણી કરવું અત્યંત સરળ, ઝડપી અને ઓછા ખર્ચાળ બની ગયું છે. GPS આધારિત Land Measurement Calculator થી તમે માત્ર થોડા મિનિટોમાં Plots, Farm, Survey Land, તેમજ Irregular Shape ની જમીનનું ચોક્કસ વિસ્તાર જાણી શકો છો. પરંપરાગત દોરી–ચેઇન માપણીની સરખામણીમાં આ પદ્ધતિ વધુ સરળ અને દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.
મૂળભૂત રીતે મોબાઇલ માપણી તમને ઝડપી નિણર્ય, સમયની બચત, અને જમીન વ્યવસ્થાપનમાં સરળતા આપે છે.